VIDEO: સુરતમાં કંપનીના પૂર્વ કર્મચારીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કંપની પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માગી

|

Nov 16, 2019 | 4:52 AM

સુરતમાં 25 લાખની ખંડણીની ઘટના સામે આવી હતી. શહેરમાં આવેલી યુરો ફ્રેશ ફુડ કંપનીના પૂર્વ કર્મચારીએ 25 લાખની ખંડણી માગી હતી. પૂર્વ કર્મચારી પાસે કંપનીમાં રિટર્ન માલના પેકિંગને ફરી રી-પ્રિન્ટ કરી વેચાણ કરાતું હોવાનો VIDEO છે. આ VIDEO વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માગી હતી. જેને લઈ યુરો ફ્રેશ ફુડ કંપનીએ ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ […]

VIDEO: સુરતમાં કંપનીના પૂર્વ કર્મચારીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કંપની પાસે 25 લાખ રૂપિયાની ખંડણી માગી

Follow us on

સુરતમાં 25 લાખની ખંડણીની ઘટના સામે આવી હતી. શહેરમાં આવેલી યુરો ફ્રેશ ફુડ કંપનીના પૂર્વ કર્મચારીએ 25 લાખની ખંડણી માગી હતી. પૂર્વ કર્મચારી પાસે કંપનીમાં રિટર્ન માલના પેકિંગને ફરી રી-પ્રિન્ટ કરી વેચાણ કરાતું હોવાનો VIDEO છે. આ VIDEO વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માગી હતી. જેને લઈ યુરો ફ્રેશ ફુડ કંપનીએ ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: VIDEO: સ્વામી નિત્યાનંદના આશ્રમમાં ગોરખધંધા? યુવતીને ગોંધી રાખવાનો અને શારીરિક છેડછાડ થઈ હોવાનો આક્ષેપ

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article