અમદાવાદના સી.જી રોડ પર જોવા મળી નીલગાય, જુઓ VIDEO

અમદાવાદના સી.જી રોડ પર જોવા મળી નીલગાય, જુઓ VIDEO

સામાન્ય રીતે અમદાવાદની શેરીઓમાં લોકોએ રખડતી ગાયો જોઈ હશે, પરંતુ આજે અમદાવાદની સડકો પર નીલગાય બિન્ધાસ્ત લટાર મારતી જોવા મળી. સામાન્ય રીતે અમદાવાદની ભાગોળના વિસ્તારોમાં જોવા મળતી નીલગાય પણ જાણે શાંત અમદાવાદની સૂમસામ સડકોને જોઈને ભરબપોરે સીજી રોડ તથા વિજય ચાર રસ્તા વિસ્તારમાં ભૂલી પડી હોય તેમ વિચરતી જોવા મળી હતી. આ પણ વાંચો: બનાસકાંઠાઃ શિક્ષકોએ […]

Bhavesh Bhatti

|

May 02, 2020 | 3:00 PM

સામાન્ય રીતે અમદાવાદની શેરીઓમાં લોકોએ રખડતી ગાયો જોઈ હશે, પરંતુ આજે અમદાવાદની સડકો પર નીલગાય બિન્ધાસ્ત લટાર મારતી જોવા મળી. સામાન્ય રીતે અમદાવાદની ભાગોળના વિસ્તારોમાં જોવા મળતી નીલગાય પણ જાણે શાંત અમદાવાદની સૂમસામ સડકોને જોઈને ભરબપોરે સીજી રોડ તથા વિજય ચાર રસ્તા વિસ્તારમાં ભૂલી પડી હોય તેમ વિચરતી જોવા મળી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠાઃ શિક્ષકોએ બાળકોને શાળામાં બોલાવતા થયો વિવાદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati