અમદાવાદમાં એક દુકાનદારે હેલ્થ અધિકારી પર ઉકાળેલું તેલ ફેંક્યું

|

May 09, 2019 | 6:53 AM

અમદાવાદની એક ફરસાણની દુકાન પર ચેકિંગ કરવા ગયેલા અધિકારી પર દુકાનદારે ઉકળતુ તેલ ફેંક્યું છે. આ ઘટના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી શ્રીજી દાળવડા એન્ડ ભજીયા હાઉસમાં બની છે. આ ફરસાણની દુકાન પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની પૂર્વ ઝોનની ટીમ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીના વેચાણની તપાસ કરવા ગઈ હતી. જ્યાં તપાસ દરમિયાન દુકાનમાં નિયમોનો સરેઆમ ભંગ થતો […]

અમદાવાદમાં એક દુકાનદારે હેલ્થ અધિકારી પર ઉકાળેલું તેલ ફેંક્યું

Follow us on

અમદાવાદની એક ફરસાણની દુકાન પર ચેકિંગ કરવા ગયેલા અધિકારી પર દુકાનદારે ઉકળતુ તેલ ફેંક્યું છે. આ ઘટના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી શ્રીજી દાળવડા એન્ડ ભજીયા હાઉસમાં બની છે.

આ ફરસાણની દુકાન પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની પૂર્વ ઝોનની ટીમ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીના વેચાણની તપાસ કરવા ગઈ હતી. જ્યાં તપાસ દરમિયાન દુકાનમાં નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાનું સામે આવ્યું હતુ.

TV9 Gujarati

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ મુદ્દે અધિકારીઓએ કાર્યવાહીની વાત કરતા જ દુકાનદાર ઉશ્કેરાયો હતો અને તપાસ કરવા આવેલા અધિકારીઓ પર ગરમ તેલ રેડ્યું હતું. આ હુમલામાં દાઝી ગયેલા હેલ્થ અધિકારીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે દુકાનદાર દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો છે તો તંત્રએ નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના કારણે દુકાનને સીલ કરવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article