Gujarat Elections 2021 Results: ઉત્તર ગુજરાતમાં પ્રાથમિક તારણોમાં ભાજપ આગળ

|

Mar 02, 2021 | 11:22 AM

North Gujarat: આજે રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. હાલમાં 15 જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે.

Gujarat Elections 2021 Results: ઉત્તર ગુજરાતમાં પ્રાથમિક તારણોમાં ભાજપ આગળ

Follow us on

આજે રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. હાલમાં 15 જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2015માં પાટીદાર આંદોલનને કારણે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો થયો હતો. ત્યારે આ વખતે કોંગ્રેસ આ વખતે ઉત્તર ગુજરાતમાં ઈચ્છિત પરિણામ નહીં મેળવી શકે તેવી શક્યતા છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

આ પણ વાંચો: Gujarat Elections 2021 Results LIVE: શરૂઆતી ટ્રેન્ડમાં 31માંથી 20 જિલ્લા પંચાયત,161 તાલુકા પંચાયત પર ભાજપ આગળ

 

Next Article