દશેરામાં દેખાઈ મંદીઃ કાર અને બાઈકના વેચાણમાં 25 ટકા જેટલો ઘટાડો…જુઓ વિશેષ અહેવાલ

|

Oct 09, 2019 | 3:34 AM

દશેરાના શુભ મુહૂર્તમાં સામાન્ય રીતે લોકો ધડાધડ વાહનો ખરીદતા હોય છે પણ આ વર્ષે એમાં પણ બ્રેક લાગી ગઈ. મંદીની સ્થિતિના કારણે પહેલા જ ઓટો સેક્ટરને મોટો ફટકો પડ્યો છે. તેમ છતાં કંપનીઓને આશા હતી કે તહેવારોમાં ફરી એકવાર તેજી જોવા મળશે. પણ હકીકત એ છે કે વાહનોના વેચાણમાં આ વખતે 20થી 30 ટકા સુધીનો […]

દશેરામાં દેખાઈ મંદીઃ કાર અને બાઈકના વેચાણમાં 25 ટકા જેટલો ઘટાડો...જુઓ વિશેષ અહેવાલ

Follow us on

દશેરાના શુભ મુહૂર્તમાં સામાન્ય રીતે લોકો ધડાધડ વાહનો ખરીદતા હોય છે પણ આ વર્ષે એમાં પણ બ્રેક લાગી ગઈ. મંદીની સ્થિતિના કારણે પહેલા જ ઓટો સેક્ટરને મોટો ફટકો પડ્યો છે. તેમ છતાં કંપનીઓને આશા હતી કે તહેવારોમાં ફરી એકવાર તેજી જોવા મળશે. પણ હકીકત એ છે કે વાહનોના વેચાણમાં આ વખતે 20થી 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. જુઓ સમગ્ર અહેવાલ..

આ પણ વાંચોઃ પર્યાવરણપ્રેમીના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટે આરે કોલોનીમાં વૃક્ષ નિકંદન પર લગાવી રોક…હવે સરકાર કરી રહી છે આ કામ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Next Article