Gujarati NewsGujaratDushkarm na aaropi narayan sai ni vadhu ek paaplila jail ma paase thi madyo mobile
દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈની વધુ એક પાપલીલા, જેલમાં તેની પાસેથી મોબાઈલ મળી આવતા પોલીસ ફરિયાદ
દુષ્કર્મનો આરોપી નારાયણ સાંઈ વધુ એક વિવાદમાં ફસાયો છે. તેની પાસેથી જેલમાં મોબાઈલ મળી આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું હતું જે બાદ સચિન પોલીસ મથકમાં જેલ સતાધીશોએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસ દરમિયાન મોબાઈલ ફોન મળી આવ્યો હતો જે બાદ નારાયણ સહિત પાંચ લોકો વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. […]
Follow us on
દુષ્કર્મનો આરોપી નારાયણ સાંઈ વધુ એક વિવાદમાં ફસાયો છે. તેની પાસેથી જેલમાં મોબાઈલ મળી આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું હતું જે બાદ સચિન પોલીસ મથકમાં જેલ સતાધીશોએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસ દરમિયાન મોબાઈલ ફોન મળી આવ્યો હતો જે બાદ નારાયણ સહિત પાંચ લોકો વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે.