જુઓ PPE કીટ સાથે ગરબાંની રમઝટ ! કોવિડ સેન્ટરમાં તબીબો અને દર્દીઓએ કરી ગરબાની પ્રેક્ટિસ

|

Sep 08, 2020 | 8:21 AM

નવરાત્રી યોજાશે કે નહીં તેની અસમંજસ સૌ કોઈને છે. કોરોના વચ્ચે આ મહોત્સવ કેવી રીતે ઉજવવો તેની પણ ચિંતા છે. જો કે આ વચ્ચે સુરતથી એક એવી વીડિયો સામે આવ્યો છે. જેમાં સુરતના કોવિડ સેન્ટરમાં નવરાત્રીની તૈયારીઓ જોવા મળી રહીં છે. VIDEOમાં ડૉક્ટર્સ અને દર્દીઓએ PPE કીટ પહેરીને ગરબાંની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. PPE કીટ […]

જુઓ PPE કીટ સાથે ગરબાંની રમઝટ ! કોવિડ સેન્ટરમાં તબીબો અને દર્દીઓએ કરી ગરબાની પ્રેક્ટિસ

Follow us on

નવરાત્રી યોજાશે કે નહીં તેની અસમંજસ સૌ કોઈને છે. કોરોના વચ્ચે આ મહોત્સવ કેવી રીતે ઉજવવો તેની પણ ચિંતા છે. જો કે આ વચ્ચે સુરતથી એક એવી વીડિયો સામે આવ્યો છે. જેમાં સુરતના કોવિડ સેન્ટરમાં નવરાત્રીની તૈયારીઓ જોવા મળી રહીં છે. VIDEOમાં ડૉક્ટર્સ અને દર્દીઓએ PPE કીટ પહેરીને ગરબાંની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. PPE કીટ સાથે ગરબાના તાલે ઝુમતા દર્દીઓ અને તબીબોના આ વીડિયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જો નવરાત્રી યોજવા માટેની સંમતિ મળે તો સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂરતી તકેદારી રાખીને ગરબા કરવાની તેમણે અપીલ પણ કરી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:46 am, Tue, 8 September 20

Next Article