દાદરા નગરહવેલી: કામદારોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, 70થી વધુ લોકોની અટકાયત

|

Sep 29, 2020 | 12:24 PM

દાદરા નગરહવેલીમાં કામદારોએ તોફાન મચાવ્યું છે. કામદારોએ વતન જવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનને આગ ચાંપી કેટલાક અન્ય વાહનોમાં તોડફોડ કરી હતી. ત્યારે પોલીસને જાણ થતાં જ અડધી રાત્રે પ્રદેશભરની પોલીસ દોડતી થઈ હતી. પરિસ્થિતીને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. ત્યારે પોલીસે 70થી વધુ કામદારોની અટકાયત પણ […]

દાદરા નગરહવેલી: કામદારોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, 70થી વધુ લોકોની અટકાયત

Follow us on

દાદરા નગરહવેલીમાં કામદારોએ તોફાન મચાવ્યું છે. કામદારોએ વતન જવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનને આગ ચાંપી કેટલાક અન્ય વાહનોમાં તોડફોડ કરી હતી. ત્યારે પોલીસને જાણ થતાં જ અડધી રાત્રે પ્રદેશભરની પોલીસ દોડતી થઈ હતી. પરિસ્થિતીને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. ત્યારે પોલીસે 70થી વધુ કામદારોની અટકાયત પણ કરી છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:34 am, Wed, 6 May 20

Next Article