દિવાળી પછી રાજ્યમાં શાળા શરૂ કરવાનાં રાજ્ય સરકારનાં નિર્ણય સામે મિશ્ર પ્રતિસાદ, રાજકોટનાં વાલીઓ મુજબ નેતાઓ નિયમ નથી પાળતા બાળકો પાસે શું અપેક્ષા રાખશો?

|

Nov 11, 2020 | 3:20 PM

સરકારના નિર્ણય સામે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વાલીઓને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે. વાલીઓનું માનવું છે કે, સરકારની ગાઈડલાઈનનું મોટા લોકો કે પછી નેતાઓ જ પાલન નથી કરતા તો કઈ રીતે બાળકો પાસે તેનું પાલન કરાવવું. તેમણે બાળકો પાસે ગાઈડલાઈનનું પાલન કરાવવું મુશ્કેલ ગણાવ્યું. આ ઉપરાંત સરકાર પણ શાળાએ જતા બાળકોની જવાબદરી […]

દિવાળી પછી રાજ્યમાં શાળા શરૂ કરવાનાં રાજ્ય સરકારનાં નિર્ણય સામે મિશ્ર પ્રતિસાદ, રાજકોટનાં વાલીઓ મુજબ નેતાઓ નિયમ નથી પાળતા બાળકો પાસે શું અપેક્ષા રાખશો?

Follow us on

સરકારના નિર્ણય સામે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વાલીઓને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે. વાલીઓનું માનવું છે કે, સરકારની ગાઈડલાઈનનું મોટા લોકો કે પછી નેતાઓ જ પાલન નથી કરતા તો કઈ રીતે બાળકો પાસે તેનું પાલન કરાવવું. તેમણે બાળકો પાસે ગાઈડલાઈનનું પાલન કરાવવું મુશ્કેલ ગણાવ્યું. આ ઉપરાંત સરકાર પણ શાળાએ જતા બાળકોની જવાબદરી લે તેવી માગ કરી હતી.  બાંહેધરી પત્ર પર સહી કરાવીને જવાબદારીમાથી છટકી શકાય નહીં તેવો વાલીઓએ મત વ્યક્ત કર્યો.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article