ગુજરાત હાઈકોર્ટે ઘરેલું હિંસા મામલે સંભળાવ્યો મહત્વનો ચુકાદો, છૂટાછેડા બાદ નહીં કરી શકે કેસ

|

Jan 02, 2020 | 10:51 AM

ગુજરાત હાઈકોર્ટે ઘરેલું હિંસા મામલે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. છૂટાછેડા બાદ મહિલા પોતાના પૂર્વ પતિ પર ઘરેલું હિંસાનો કેસ કરી શકે નહીં. છૂટાછેડા પછી બંને વચ્ચે ઘરેલું સંબંધ જ રહેતા નથી. તો સાથે હાઈકોર્ટે વધુ એક ટિપ્પણી પણ કરી છે. છૂટાછેડા બાદ ઘરેલું હિંસાના કાયદા હેઠળ પત્ની ભરણપોષણ માગી શકે નહીં. સાથે ઘરમાં હિસ્સો […]

ગુજરાત હાઈકોર્ટે ઘરેલું હિંસા મામલે સંભળાવ્યો મહત્વનો ચુકાદો, છૂટાછેડા બાદ નહીં કરી શકે કેસ

Follow us on

ગુજરાત હાઈકોર્ટે ઘરેલું હિંસા મામલે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. છૂટાછેડા બાદ મહિલા પોતાના પૂર્વ પતિ પર ઘરેલું હિંસાનો કેસ કરી શકે નહીં. છૂટાછેડા પછી બંને વચ્ચે ઘરેલું સંબંધ જ રહેતા નથી. તો સાથે હાઈકોર્ટે વધુ એક ટિપ્પણી પણ કરી છે. છૂટાછેડા બાદ ઘરેલું હિંસાના કાયદા હેઠળ પત્ની ભરણપોષણ માગી શકે નહીં. સાથે ઘરમાં હિસ્સો કે અન્ય લાભો પણ માગી શકે નહીં. આ તમામ નિર્ણય ઘરેલું હિંસા અને છૂટાછેડાના ના સંબંધમાં જોડાયેલા છે.

આ પણ વાંચોઃ પાટણમાં 400થી વધુ ખેડૂતોએ રેલવે પાટા પર સૂઇ જઈ કર્યો વિરોધ, મેમદાબાદ નજીક ખેડૂતોએ રોકી ટ્રેન

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article