ગીરના જંગલ વિસ્તાર નજીક ગેરકાયદે ધમધમતી 11 ખાણ પર જિલ્લા પોલીસ વડાના દરોડા

|

Dec 03, 2020 | 1:21 PM

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડાએ, ગીર સોમનાથ જિલ્લામાં ગીરના જંગલ વિસ્તારની નજીકમાં જ ગેરકાયદે ચાલતી ખાણ ઉપર દરોડા પાડ્યા છે. ગીર સોમનાથ જિલ્લામા, ખાણ અને ખનીજ વિભાગ કે ભૂસ્તર વિભાગે, જંગલ વિસ્તાર માટે જોખમી એવી ગેરકાયદે ધમધમતી ખાણ ઉપર કોઈ કાર્યવાહી ના કરતા, પોલીસ વડાએ દરોડા પાડ્યા છે.  ઘાટવડ અને જામવાળાની ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન […]

ગીરના જંગલ વિસ્તાર નજીક ગેરકાયદે ધમધમતી 11 ખાણ પર જિલ્લા પોલીસ વડાના દરોડા

Follow us on

ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડાએ, ગીર સોમનાથ જિલ્લામાં ગીરના જંગલ વિસ્તારની નજીકમાં જ ગેરકાયદે ચાલતી ખાણ ઉપર દરોડા પાડ્યા છે. ગીર સોમનાથ જિલ્લામા, ખાણ અને ખનીજ વિભાગ કે ભૂસ્તર વિભાગે, જંગલ વિસ્તાર માટે જોખમી એવી ગેરકાયદે ધમધમતી ખાણ ઉપર કોઈ કાર્યવાહી ના કરતા, પોલીસ વડાએ દરોડા પાડ્યા છે.  ઘાટવડ અને જામવાળાની ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન કરવામાં આવતુ હતુ. ગેરકાયદે ખનન દ્વારા લાઈમ સ્ટોનની મોટાપાયે બહાર કાઢીને વેચી દેવાતું હતું. જિલ્લા પોલીસે પાડેલા દરોડામાં ખાણ માટે વપરાતા 27 મોટા કટર મશીન, 7 જનરેટર, 5 ટ્રેકટર સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article