સુરત: મહિલા કોન્સ્ટેબલ અને પ્રધાનપુત્ર વચ્ચે માથાકૂટની ઘટના, પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા

|

Sep 25, 2020 | 2:00 PM

સુરતમાં મહિલા કોન્સ્ટેબલ અને પ્રધાનપુત્ર વચ્ચે માથાકૂટની ઘટના બની હતી. તેમાં સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર ઘટનાની તપાસ ACP એ-ડિવિઝન સી.કે.પટેલને સોંપવામાં આવી છે. કોન્સ્ટેબલ સુનિતા યાદવે રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાન કુમાર કાનાણીના મિત્રોને સુનિતા યાદવે માસ્ક વિના રોક્યા હતા. ત્યારે કુમાર કાનાણીના પુત્રએ મિત્રોની મદદે પહોંચતા […]

સુરત: મહિલા કોન્સ્ટેબલ અને પ્રધાનપુત્ર વચ્ચે માથાકૂટની ઘટના, પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા

Follow us on

સુરતમાં મહિલા કોન્સ્ટેબલ અને પ્રધાનપુત્ર વચ્ચે માથાકૂટની ઘટના બની હતી. તેમાં સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર ઘટનાની તપાસ ACP એ-ડિવિઝન સી.કે.પટેલને સોંપવામાં આવી છે. કોન્સ્ટેબલ સુનિતા યાદવે રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાન કુમાર કાનાણીના મિત્રોને સુનિતા યાદવે માસ્ક વિના રોક્યા હતા. ત્યારે કુમાર કાનાણીના પુત્રએ મિત્રોની મદદે પહોંચતા માથાકુટ સર્જાઈ હતી અને સુનિતા યાદવ અને પ્રધાનપુત્રની દલીલોની ઓડિયો ક્લીપ વાઈરલ થઈ હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:01 am, Sat, 11 July 20

Next Article