બાકી નાણાં ચૂકવી દેવાની ખાતરી અપાતા, સુરતમાં ભાડુ બાકી હોવાના મુદ્દે પાડેલી હડતાળ સમટેતા ધન્વંતરી રથના ડ્રાઈવરો

|

Sep 22, 2020 | 4:44 PM

સુરતમાં ધન્વંતરી રથના ડ્રાઇવરોની હડતાળનો સુખદ અંત આવ્યો છે. 53 દિવસથી ધન્વંતરી રથનું ભાડું ન ચુકવાતા, ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા હતા. કોન્ટ્રાક્ટરે બાકીનું ભાડું 7થી 8 દિવસમાં ચુકવવાની બાંહેધરી આપી હતી.ત્યારબાદ ડ્રાઇવરોએ હડતાળ પરત ખેંચી. હાલ સુરતમાં રાબેતા મુજબ આરોગ્યસેવા માટે ધન્વંતરી રથ ફરતા થઇ ગયા છે.   Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં […]

બાકી નાણાં ચૂકવી દેવાની ખાતરી અપાતા, સુરતમાં ભાડુ બાકી હોવાના મુદ્દે પાડેલી હડતાળ સમટેતા ધન્વંતરી રથના ડ્રાઈવરો

Follow us on

સુરતમાં ધન્વંતરી રથના ડ્રાઇવરોની હડતાળનો સુખદ અંત આવ્યો છે. 53 દિવસથી ધન્વંતરી રથનું ભાડું ન ચુકવાતા, ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા હતા. કોન્ટ્રાક્ટરે બાકીનું ભાડું 7થી 8 દિવસમાં ચુકવવાની બાંહેધરી આપી હતી.ત્યારબાદ ડ્રાઇવરોએ હડતાળ પરત ખેંચી. હાલ સુરતમાં રાબેતા મુજબ આરોગ્યસેવા માટે ધન્વંતરી રથ ફરતા થઇ ગયા છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article