Biparjoy Cyclone, Dwarka: દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ, ગોમતી નદીકાંઠે 5 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા-Video

Biparjoy Cyclone, Devbhumi Dwarka: દ્વારકાના સંગમઘાટ વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે. જ્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દરિયા કિનારા વિસ્તારમાં અનેક સ્થળે નિયંત્રણ કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 8:31 PM

દેવભૂમિ દ્વારકા ના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગોમતી નદી નજીકના કાંઠા વિસ્તારમાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં દરિયામાં અસર વધારે જોવા મળી શકે છે, એવી આગાહીને લઈ અગમચેતીને પગલા લેવામાં આવી રહ્યા છે. દ્વારકાના સંગમઘાટ વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે. જ્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાના કરંટની સ્થિતીને જોતા કાંઠા વિસ્તારમાં અવર જવર પર નિયંત્રણ કરવામાં આવ્યા છે.

સ્થાનિક તંત્ર દ્વારા આગાહીના પગેલ દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓ અને દ્વારકામાં આગોતરા પગલા અને સજ્જતા હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સ્થાનિક લોકોને પણ સાવચેતી જાળવવા માટે અપિલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Shamlaji:શામળાજી ચેકપોસ્ટ નજીકથી 1 કરોડના કેમિકલની આડમાં લવાતો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો, 2 શખ્શોની ધરપકડ

દેવભૂમિ દ્વારકા ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
g clip-path="url(#clip0_868_265)">