જાહેરમાં કચરો ફેંક્યો તો થશે દંડ, ખંભાળીયા નગર પાલિકાનો નવતર પ્રયાસ, કચરાના સ્પોટ પર લગાવ્યા CCTV

|

Jul 23, 2020 | 1:54 PM

જો હવે જાહેરમાં કચરો ફેક્યો તો ઘરે બેઠાં પાલિકાનો મેમો મળશે. દેવભૂમિદ્વારકાની ખંભાળીયા નગર પાલિકા દ્વારા શહેરના કેટલાક સ્પોટ પર સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે. આ સીસીટીવીનું સતત મોનીટરિંગ થશે અને કચરા પેટીના બદલે જો બહાર કચરો નાખ્યો તો આવા નાગરિકો સામે પાલિકા તંત્ર દંડાત્મક કાર્યવાહી કરાશે. શહેરમાં સતત વધી રહેલી ગંદકી બાદ તંત્ર દ્વારા […]

જાહેરમાં કચરો ફેંક્યો તો થશે દંડ, ખંભાળીયા નગર પાલિકાનો નવતર પ્રયાસ, કચરાના સ્પોટ પર લગાવ્યા CCTV

Follow us on

જો હવે જાહેરમાં કચરો ફેક્યો તો ઘરે બેઠાં પાલિકાનો મેમો મળશે. દેવભૂમિદ્વારકાની ખંભાળીયા નગર પાલિકા દ્વારા શહેરના કેટલાક સ્પોટ પર સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે. આ સીસીટીવીનું સતત મોનીટરિંગ થશે અને કચરા પેટીના બદલે જો બહાર કચરો નાખ્યો તો આવા નાગરિકો સામે પાલિકા તંત્ર દંડાત્મક કાર્યવાહી કરાશે. શહેરમાં સતત વધી રહેલી ગંદકી બાદ તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું કે, નાગરિકો અને વેપારીઓ કચરા પેટીના બદલે બહાર જ કચરો ઠાલવતા હતા. જેના પગલે તંત્ર દ્વારા આવા સ્પોટ પર સીસીટીવી કેમેરા લગાવીને કચરો ફેંકતા લોકો પર બાજ નજર રાખવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવા માટે કેન્દ્રએ આપી મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article