VIDEO મેઘરાજાની તોફાની ઈનિંગ: કલ્યાણપુરમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ, ભાણવડમાં સાંબેલાધાર 9 ઈંચ વરસાદ

|

Sep 30, 2019 | 5:15 AM

આસો મહિનો શરૂ ચૂક્યો છે છતાં મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લેતા. રવિવારે હાલાર પંથકમાં મેઘરાજાએ રીતસરની બઘડાટી બોલાવી દીધી હતી. હાલારના કલ્યાણપુરના ગ્રામ્ય પંથકમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ વરસ્યો. જ્યારે ભાણવડમાં 9 ઈંચ, ખંભાળિયામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. મેઘરાજાની તોફાની બેટિંગને પગલે દેવભૂમિ દ્વારકાના અનેક ગામો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. સાવચેતીના ભાગરૂપે […]

VIDEO મેઘરાજાની તોફાની ઈનિંગ: કલ્યાણપુરમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ, ભાણવડમાં સાંબેલાધાર 9 ઈંચ વરસાદ

Follow us on

આસો મહિનો શરૂ ચૂક્યો છે છતાં મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લેતા. રવિવારે હાલાર પંથકમાં મેઘરાજાએ રીતસરની બઘડાટી બોલાવી દીધી હતી. હાલારના કલ્યાણપુરના ગ્રામ્ય પંથકમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ વરસ્યો. જ્યારે ભાણવડમાં 9 ઈંચ, ખંભાળિયામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. મેઘરાજાની તોફાની બેટિંગને પગલે દેવભૂમિ દ્વારકાના અનેક ગામો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. સાવચેતીના ભાગરૂપે આજે દેવભૂમિ દ્વારકાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

તો આ તરફ જામનગરમાં 4 ઈંચ, કાલાવાડમાં 3, લાલપુરમાં 4, જામજોધપુરમાં 5, ધ્રોલમાં 3, જોડિયામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.. કચ્છના મુંદ્રામાં પણ 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article