રાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યા છે: DyCM નીતિન પટેલ

|

Dec 20, 2019 | 9:38 AM

અમદાવાદની હિંસા પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યાં છે. રાજ્યમાં કાશ્મીર પેટર્નથી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ […]

રાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યા છે: DyCM નીતિન પટેલ

Follow us on

અમદાવાદની હિંસા પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યાં છે. રાજ્યમાં કાશ્મીર પેટર્નથી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો કોઈ દિવસ નથી જોવા મળ્યા, સાથે જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આક્ષેપ કર્યો કે ગુજરાતનો માહોલ બગાડવા પાછળ રાજકીય લોકોની ભૂમિકા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article