અનલૉક-5માં ટ્યુશન કલાસ શરૂ કરવાની મંજૂરી આપવા ટ્યુશન સંચાલકોની સરકાર સમક્ષ માંગ

|

Sep 24, 2020 | 3:04 PM

જામનગરમાં ટયુશન કલાસ સંચાલકોએ અનલૉક-5માં કલાસીસ શરૂ કરવા માગ કરી છે. કોરોનાકાળમાં ટયુશન કલાસ બંધ રહેતા શિક્ષકોની હાલત કફોડી બની છે. ત્યારે શહેરના 300થી વધારે કલાસીસ સંચાલકોએ સરકાર સમક્ષ અનલૉક-5માં કલાસીસ શરૂ કરવા મંજૂરી અપાય તેવી માગ કરી છે. આ પણ વાંચોઃઊંઝા માર્કેટયાર્ડ કૌંભાડમાં સૌમિલ પટેલનુ નિવેદન, ચેરમેનના કોલ રેકોર્ડિગની તપાસ કરાવો તો નવા નામ […]

અનલૉક-5માં ટ્યુશન કલાસ શરૂ કરવાની મંજૂરી આપવા ટ્યુશન સંચાલકોની સરકાર સમક્ષ માંગ

Follow us on

જામનગરમાં ટયુશન કલાસ સંચાલકોએ અનલૉક-5માં કલાસીસ શરૂ કરવા માગ કરી છે. કોરોનાકાળમાં ટયુશન કલાસ બંધ રહેતા શિક્ષકોની હાલત કફોડી બની છે. ત્યારે શહેરના 300થી વધારે કલાસીસ સંચાલકોએ સરકાર સમક્ષ અનલૉક-5માં કલાસીસ શરૂ કરવા મંજૂરી અપાય તેવી માગ કરી છે.

આ પણ વાંચોઃઊંઝા માર્કેટયાર્ડ કૌંભાડમાં સૌમિલ પટેલનુ નિવેદન, ચેરમેનના કોલ રેકોર્ડિગની તપાસ કરાવો તો નવા નામ આવશે સામે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article