દિલ્લીમાં ખેડૂતોના આંદોલનની અસર મહીસાગર અને ખેડા જિલ્લાના ખેડૂતો પર પડી, તરબૂચ-પપૈયાનો પાક બગડયો

|

Dec 12, 2020 | 7:16 PM

દિલ્લીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર હવે મધ્ય ગુજરાતના મહીસાગર અને ખેડા જિલ્લાના ખેતરોમાં જોવા મળી રહી છે. મહીસાગર અને ખેડા જિલ્લાના છેવાડાના ગામોના ખેતરોમાં તૈયાર થતા તરબૂચ અને પપૈયાની દિલ્લીમાં ભારે માગ છે. પરંતુ આંદોલનના કારણે વેપારીઓ હાલ અહીં ન આવતા હોવાથી, ખેતરોમાં તરબૂચનો પાક બગડી રહ્યો છે.   Web Stories View more બાળકોને […]

દિલ્લીમાં ખેડૂતોના આંદોલનની અસર મહીસાગર અને ખેડા જિલ્લાના ખેડૂતો પર પડી, તરબૂચ-પપૈયાનો પાક બગડયો

Follow us on

દિલ્લીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર હવે મધ્ય ગુજરાતના મહીસાગર અને ખેડા જિલ્લાના ખેતરોમાં જોવા મળી રહી છે. મહીસાગર અને ખેડા જિલ્લાના છેવાડાના ગામોના ખેતરોમાં તૈયાર થતા તરબૂચ અને પપૈયાની દિલ્લીમાં ભારે માગ છે. પરંતુ આંદોલનના કારણે વેપારીઓ હાલ અહીં ન આવતા હોવાથી, ખેતરોમાં તરબૂચનો પાક બગડી રહ્યો છે.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article