દારુબંધીના દાવાઓ વચ્ચે વડોદરામાંથી ઝડપાયું દારુનું ગોડાઉન, 10.50 લાખનો મુ્દ્દામાલ જપ્ત

|

Oct 24, 2020 | 5:39 PM

દારુબંધીના દાવાઓ વચ્ચે વડોદરામાં દારુંનું ગોડાઉન ઝડપાયું છે. પોલીસે વડોદરાના શેરખીમાં આવેલ ભીમપરાના નિલકંઠ ફાર્મહાઉસમાંથી દારુંનુું ગોડાઉન ઝડપી પાડ્યું છે.  તપાસ દરમિયાન પોલીસે 7.49લાખનો વિદેશી દારું મળ્યો છે.  ફાર્મહાઉસ રણજીત નામના બુટલેગરે ભાડે રાખ્યું હોવાની જાણકારી મળી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે 1654 વિદેશી દારુંની બોટલો સાથે 10.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આપને […]

દારુબંધીના દાવાઓ વચ્ચે વડોદરામાંથી ઝડપાયું દારુનું ગોડાઉન, 10.50 લાખનો મુ્દ્દામાલ જપ્ત

Follow us on

દારુબંધીના દાવાઓ વચ્ચે વડોદરામાં દારુંનું ગોડાઉન ઝડપાયું છે. પોલીસે વડોદરાના શેરખીમાં આવેલ ભીમપરાના નિલકંઠ ફાર્મહાઉસમાંથી દારુંનુું ગોડાઉન ઝડપી પાડ્યું છે.  તપાસ દરમિયાન પોલીસે 7.49લાખનો વિદેશી દારું મળ્યો છે.  ફાર્મહાઉસ રણજીત નામના બુટલેગરે ભાડે રાખ્યું હોવાની જાણકારી મળી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે 1654 વિદેશી દારુંની બોટલો સાથે 10.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આપને જણાવી દઇએ કે હાલ આ મામલે પોલીસે ફાર્મહાઉસના માલિકની ધરપકડ કરી છે, જ્યારે બુટલેગર ફરાર છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:38 pm, Sat, 24 October 20

Next Article