ડાંગમાં નદીમાં તણાયા 3 યુવાનો, જુઓ LIVE VIDEO

|

Sep 10, 2019 | 9:14 AM

ડાંગના વઘઇના ભવનદગડ ગામ નજીક ખાપરી નદીમાં 3 યુવાનોને પાણીમાં તણતાં બચાવી લેવાયા છે. ઘટનામાં પહેલા પાણીમાં એક યુવાન ફસાયો હતો, બાદમાં આ યુવાનને પાણીમાં તણાતો બચાવવા અન્ય 2 યુવાનો પણ પાણીમાં ફસાયા હતા. જો કે બાદમાં સ્થાનિકોને યુવાનો પાણીમાં ફસાયા હોવાની જાણ થતાં દોડી આવ્યાં હતાં અને દોરડુ બાંધી ત્રણેય યુવાનોને સલામત બહાર કાઢવામાં […]

ડાંગમાં નદીમાં તણાયા 3 યુવાનો, જુઓ LIVE VIDEO

Follow us on

ડાંગના વઘઇના ભવનદગડ ગામ નજીક ખાપરી નદીમાં 3 યુવાનોને પાણીમાં તણતાં બચાવી લેવાયા છે. ઘટનામાં પહેલા પાણીમાં એક યુવાન ફસાયો હતો, બાદમાં આ યુવાનને પાણીમાં તણાતો બચાવવા અન્ય 2 યુવાનો પણ પાણીમાં ફસાયા હતા. જો કે બાદમાં સ્થાનિકોને યુવાનો પાણીમાં ફસાયા હોવાની જાણ થતાં દોડી આવ્યાં હતાં અને દોરડુ બાંધી ત્રણેય યુવાનોને સલામત બહાર કાઢવામાં આવ્યાં હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article