માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા મામલે પોલીસે એક આરોપીની કરી ધરપકડ

|

Jul 10, 2019 | 11:13 AM

માંડલના વરમોરમાં અનુસુચિતયુવાનની હત્યાના કેસમાં. પોલીસ દ્વારા એક આરોપી હરિશ્ચંદ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી યુવતીનો પિતરાઈ ભાઈ છે. પોલીસની ટીમો દ્વારા હજી પણ બીજા આરોપીઓની શોધખોળ ચાલુ છે. મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પોલીસની ટિમો દ્વારા તપાસ કરવામાં આવી છે. આ પણ વાંચો: પોરબંદર રિવરફ્રન્ટનું લોકાર્પણ થાય તે પહેલા જ બન્યો ગંદકીનું ઘર, […]

માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા મામલે પોલીસે એક આરોપીની કરી ધરપકડ

Follow us on

માંડલના વરમોરમાં અનુસુચિતયુવાનની હત્યાના કેસમાં. પોલીસ દ્વારા એક આરોપી હરિશ્ચંદ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી યુવતીનો પિતરાઈ ભાઈ છે. પોલીસની ટીમો દ્વારા હજી પણ બીજા આરોપીઓની શોધખોળ ચાલુ છે. મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પોલીસની ટિમો દ્વારા તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચો: પોરબંદર રિવરફ્રન્ટનું લોકાર્પણ થાય તે પહેલા જ બન્યો ગંદકીનું ઘર, જુઓ VIDEO

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બીજા આરોપીઓ પણ વહેલી તકે પકડાય એ માટેના પોલીસના પ્રયાસો છે. પોલીસ દ્વારા 2 વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article