દક્ષિણ ગુજરાતમાં મેઘો બન્યો મહેર સાથે મુશ્કેલીનો સબબ,બારડોલી તાલુકાનાં પલસાણાના બલેશ્વર ગામે વરસાદનાં પાણીમાં અનેક લોકો ફસાયા,ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે હાથ ધરી કામગીરી

|

Sep 20, 2020 | 11:07 PM

દક્ષિણ ગુજરાતમાં વરસાદ હવે આફતમાં પલટાઈ રહ્યો છે. મેઘ મહેર સાથે મુશ્કેલીનો સબબ બની રેહલા વરસાદની વાત કરીએ તો બારડોલી તાલુકાનાં પલસાણા તાલુકાના બલેશ્વર ગામે વરસાદનાં પાણીમાં અનેક લોકો ફસાઈ ગયા હતા જેમાંથી 15 લોકોને બચાવી લેવાયા છે જ્યારે હજી 70 જેટલા લોકો છે જે ફસાયેલા છે તેમની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરીછે. […]

દક્ષિણ ગુજરાતમાં મેઘો બન્યો મહેર સાથે મુશ્કેલીનો સબબ,બારડોલી તાલુકાનાં પલસાણાના બલેશ્વર ગામે વરસાદનાં પાણીમાં અનેક લોકો ફસાયા,ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે હાથ ધરી કામગીરી
http://tv9gujarati.in/dakshin-gujarat-…uce-hath-dharayu/

Follow us on

દક્ષિણ ગુજરાતમાં વરસાદ હવે આફતમાં પલટાઈ રહ્યો છે. મેઘ મહેર સાથે મુશ્કેલીનો સબબ બની રેહલા વરસાદની વાત કરીએ તો બારડોલી તાલુકાનાં
પલસાણા તાલુકાના બલેશ્વર ગામે વરસાદનાં પાણીમાં અનેક લોકો ફસાઈ ગયા હતા જેમાંથી 15 લોકોને બચાવી લેવાયા છે જ્યારે હજી 70 જેટલા લોકો છે જે ફસાયેલા છે તેમની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરીછે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 2:23 pm, Thu, 13 August 20

Next Article