ઝાલોદ પંથકમાં મેઘમહેર: કાળી 2 ડેમનું પાણી છોડાતા ખેતરો જળબંબાકાર, જુઓ VIDEO

|

Sep 13, 2019 | 4:34 AM

ઝાલોદ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ અવિરત મેઘમહેરને પગલે કાળી 2 ડેમનું પાણી છોડવામાં આવ્યું હતુ. આ ડેમના પાણી ગુલોતરા નદી, ફળીયા ભગત, ફળીયા ટાડાગોળા, દાતિયા સહિતના ગામમાં ફરી વળ્યાં છે. આ પણ વાંચો: અચાનક વધ્યું હેલમેટનું વેચાણ! હેલમેટની દુકાનોમાં ગ્રાહકોની લાઈનો લાગી, હેલમેટની ખરીદીમાં નોંધપાત્ર વધારો Web Stories View more તમારી પાસે કોઈ […]

ઝાલોદ પંથકમાં મેઘમહેર: કાળી 2 ડેમનું પાણી છોડાતા ખેતરો જળબંબાકાર, જુઓ VIDEO

Follow us on

ઝાલોદ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ અવિરત મેઘમહેરને પગલે કાળી 2 ડેમનું પાણી છોડવામાં આવ્યું હતુ. આ ડેમના પાણી ગુલોતરા નદી, ફળીયા ભગત, ફળીયા ટાડાગોળા, દાતિયા સહિતના ગામમાં ફરી વળ્યાં છે.

આ પણ વાંચો: અચાનક વધ્યું હેલમેટનું વેચાણ! હેલમેટની દુકાનોમાં ગ્રાહકોની લાઈનો લાગી, હેલમેટની ખરીદીમાં નોંધપાત્ર વધારો

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article