AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરનો દાહોદના ખેડૂતોએ કર્યો વિરોધ

દાહોદ જિલ્લામાથી પસાર થઈ રહેલા દિલ્લી મુંબઈ કોરીડોરનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના 16 ગામના ખેડૂતોએ એકઠા થઈને તેમને ત્યાથી પસાર થઈ રહેલા દિલ્લી મુંબઈ ફ્રેઈટ કોરીડોરનો વિરોધ કર્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દિલ્લી મુંબઈ ફ્રેઈટ કોરીડોર માટે દાહોદ ખાતે આવવાના હતા. જ્યા ઝાલોદના 16 ગામના ખેડૂતોએ એકઠા થઈને દિલ્લી મુંબઈ […]

દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરનો દાહોદના ખેડૂતોએ કર્યો વિરોધ
| Updated on: Sep 19, 2020 | 2:20 PM
Share

દાહોદ જિલ્લામાથી પસાર થઈ રહેલા દિલ્લી મુંબઈ કોરીડોરનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના 16 ગામના ખેડૂતોએ એકઠા થઈને તેમને ત્યાથી પસાર થઈ રહેલા દિલ્લી મુંબઈ ફ્રેઈટ કોરીડોરનો વિરોધ કર્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દિલ્લી મુંબઈ ફ્રેઈટ કોરીડોર માટે દાહોદ ખાતે આવવાના હતા. જ્યા ઝાલોદના 16 ગામના ખેડૂતોએ એકઠા થઈને દિલ્લી મુંબઈ ફ્રેઈટ કોરીડોરનો સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, જમીનની સામે મૂલ્ય ઓછુ ચૂકવવામાં આવે છે તેથી કોઈ પણ સંજોગોમાં દિલ્લી મુંબઈ ફ્રેઈટ કોરીડોર માટે જમીન આપવામાં નહી આવે.

આ પણ વાંચોઃપ્રતિબંધ છતા સુરતના દરિયામાં કર્યુ ગણેશ વિસર્જન, વિસર્જનના ફોટા સોશિયલ મીડિયામા મૂકીને ઉભી કરી મુશ્કેલી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">