દાહોદના છાપરીમાં GST વિભાગના દરોડા, તપાસ દરમિયાન કંપનીના માલિકની તબિયત લથડી

|

Oct 27, 2020 | 9:30 PM

દાહોદના છાપરીમાં આવેલી ખાનગી કંપની પર GST વિભાગે દરોડા પાડ્યા. છાપરીમાં આવેલી મિસ્કાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં GST વિભાગનું સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે. ગઇકાલ મોડી સાંજથી ચાલી રહેલી તપાસ દરમિયાન દરમિયાન કંપનીના માલિકની તબિયત લથડતા તેમને હૉસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે તપાસ દરમિયાન કરોડો રુપિયાની ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતાઓ છે.   Web Stories View […]

દાહોદના છાપરીમાં GST વિભાગના દરોડા, તપાસ દરમિયાન કંપનીના માલિકની તબિયત લથડી

Follow us on

દાહોદના છાપરીમાં આવેલી ખાનગી કંપની પર GST વિભાગે દરોડા પાડ્યા. છાપરીમાં આવેલી મિસ્કાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં GST વિભાગનું સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે. ગઇકાલ મોડી સાંજથી ચાલી રહેલી તપાસ દરમિયાન દરમિયાન કંપનીના માલિકની તબિયત લથડતા તેમને હૉસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે તપાસ દરમિયાન કરોડો રુપિયાની ટેક્સ ચોરી બહાર આવવાની શક્યતાઓ છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article