VIDEO: દાહોદ પોલીસ સ્ટેશનમાં ACBએ પાડ્યા દરોડા, ગભરાયેલા PSI પોલીસ સ્ટેશનના બીજા માળેથી કુદીને ભાગ્યા

|

Sep 28, 2019 | 5:29 AM

દાહોદના કટવારા પોલીસ સ્ટેશનમાં ACBએ દરોડા પાડ્યા. દરોડા દરમિયાન પોલીસ સ્ટેશનમાં ફિલ્મી દર્શ્યો સર્જાયા. ACBના દરોડાથી ગભરાયેલા PSI પોલીસ સ્ટેશનના બીજા માળેથી કુદીને ભાગ્યા. જ્યારે રાઈટર હેડ રૂપિયા 49 હજાર 500ની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયો. મહત્વનું છે કે, ઝડપથી કાનુની કાર્યવાહી કરવા માટે PSI વતી રાઈટર હેડે રૂપિયા 50 હજારની લાંચ માગી હતી. જે […]

VIDEO: દાહોદ પોલીસ સ્ટેશનમાં ACBએ પાડ્યા દરોડા, ગભરાયેલા PSI પોલીસ સ્ટેશનના બીજા માળેથી કુદીને ભાગ્યા

Follow us on

દાહોદના કટવારા પોલીસ સ્ટેશનમાં ACBએ દરોડા પાડ્યા. દરોડા દરમિયાન પોલીસ સ્ટેશનમાં ફિલ્મી દર્શ્યો સર્જાયા. ACBના દરોડાથી ગભરાયેલા PSI પોલીસ સ્ટેશનના બીજા માળેથી કુદીને ભાગ્યા. જ્યારે રાઈટર હેડ રૂપિયા 49 હજાર 500ની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયો. મહત્વનું છે કે, ઝડપથી કાનુની કાર્યવાહી કરવા માટે PSI વતી રાઈટર હેડે રૂપિયા 50 હજારની લાંચ માગી હતી. જે દરોડા દરમિયાન ઝડપાઈ ગયો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટની ગોંડલ APMCમાં તુવેરના મહત્તમ ભાવ રહ્યા રૂ.5105, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article