VIDEO: ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ ઓછું થયું છે પણ નુકસાન કેટલું!, પોરબંદર અને દ્વારકામાં ભારે અસર

ગુજરાતની દિશા તરફથી ‘વાયુ’ વાવાઝોડું ભલે ફંટાઈ ચૂક્યું હોય. પરંતુ ભારે પવન અને દરિયાના પાણી સૌરાષ્ટ્રના વિવિધ કાંઠા વિસ્તારમાં ભારે તબાહી મચાવી રહ્યાં છે. લોકોને પણ પોતાની કાળજી રાખવાની સૂચના આપવામાં રહી છે. આ પણ વાંચોઃ VIDEO: કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોરબંદરની ચોપાટી પર ‘વાયુ’ વાવાઝોડાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા Web Stories View more હજારો […]

VIDEO: 'વાયુ' વાવાઝોડાનું જોખમ ઓછું થયું છે પણ નુકસાન કેટલું!, પોરબંદર અને દ્વારકામાં ભારે અસર
Follow Us:
| Updated on: Jun 13, 2019 | 9:42 AM

ગુજરાતની દિશા તરફથી ‘વાયુ’ વાવાઝોડું ભલે ફંટાઈ ચૂક્યું હોય. પરંતુ ભારે પવન અને દરિયાના પાણી સૌરાષ્ટ્રના વિવિધ કાંઠા વિસ્તારમાં ભારે તબાહી મચાવી રહ્યાં છે. લોકોને પણ પોતાની કાળજી રાખવાની સૂચના આપવામાં રહી છે.

આ પણ વાંચોઃ VIDEO: કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોરબંદરની ચોપાટી પર ‘વાયુ’ વાવાઝોડાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા

હજારો રૂપિયા પર ન ફેરવો પાણી! કેસર અસલી છે કે નકલી આ રીતે ચેક કરો
સવારે નાસ્તામાં ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ગેસ,અપચો અને ડાયાબિટીસનો વધી જશે ખતરો
આજનું રાશિફળ તારીખ 06-12-2023
પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવવા અપનાવો આ ટીપ્સ
વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ
હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સમુદ્રના શક્તિશાળી મોજાએ પોરબંદરના દરિયાકાંઠે આવેલા નિલકંઠ મહાદેવ મંદિરને જમીનદોસ્ત કરી દીધું છે. પોરબંદરમાં એસપી ઓફિસના કંટ્રોલ રૂમનો ટાવર પણ ધરાશાયી થઈ ગયો છે. જૂનાગઢમાં ભારે પવનને પગલે એક વિશાળ બિલ્ડિંગ પરનુ હોર્ડિંગ કાગળની જેમ ઉડી ગયું. તંત્ર દ્વારા વારંવાર મીડિયાના માધ્યમથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">