VIDEO: “વાયુ” વાવાઝોડાને લઈ રાજકોટમાં આ દિવસો સુધી શાળાઓ બંધ રહેશે, અધિકારીઓને છે આ ખાસ સૂચના
રાજકોટમાં વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે. જિલ્લા કલેકટર, એડિ. કલેક્ટર, TDO સહિતના અધિકારીઓની તાત્કાલીક બેઠક પણ બોલાવાઈ હતી. તો સાથે તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ ચૂકી છે. વાયુના એલર્ટના પગલે NDRFની ટીમ રાજકોટ ખાતે પહોંચશે. Web Stories View more શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' […]

રાજકોટમાં વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે. જિલ્લા કલેકટર, એડિ. કલેક્ટર, TDO સહિતના અધિકારીઓની તાત્કાલીક બેઠક પણ બોલાવાઈ હતી. તો સાથે તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ ચૂકી છે. વાયુના એલર્ટના પગલે NDRFની ટીમ રાજકોટ ખાતે પહોંચશે.
શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' ?
પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !
બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos
ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા, લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો
આજનું રાશિફળ તારીખ : 03-12-2023
એનિમલ ફિલ્મમાં બોલ્ડ સીન કરીને ચર્ચામાં આવેલી આ અભિનેત્રી કોણ છે ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
NDRFની ટીમમાં એક ઇન્સપેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર સામેલ હશે. તો સાથે શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે. ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં અસર થઇ શકે છે.