ગુજરાત તરફ ગતિમાન અને તાંડવ કરતા ‘વાયુ’ વાવાઝોડા પહેલા અમદાવાદના આ વિસ્તારોમાં વરસાદ

|

Jun 12, 2019 | 3:52 AM

રાજ્યમાં જ્યારે વાયુ વાવાઝોડાનો ખતરો છે. ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી છે. જોકે ઉનાળાની આકરા તાપ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. આ પણ વાંચોઃ VIDEO: ‘વાયુ’ વાવાઝોડા અંગે હવામાન વિભાગની સ્પષ્ટતા, તાંડવ કરતું વાવાઝોડું ગુજરાતના આ 10 જિલ્લાને […]

ગુજરાત તરફ ગતિમાન અને તાંડવ કરતા વાયુ વાવાઝોડા પહેલા અમદાવાદના આ વિસ્તારોમાં વરસાદ

Follow us on

રાજ્યમાં જ્યારે વાયુ વાવાઝોડાનો ખતરો છે. ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી છે. જોકે ઉનાળાની આકરા તાપ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે.

આ પણ વાંચોઃ VIDEO: ‘વાયુ’ વાવાઝોડા અંગે હવામાન વિભાગની સ્પષ્ટતા, તાંડવ કરતું વાવાઝોડું ગુજરાતના આ 10 જિલ્લાને અસર કરશે

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો અમદાવાદમાં પણ ‘વાયુ’ વાવાઝાડોની શહેરમાં અસર જોવા મળી છે. શહેરના વાતાવરણમાં અચાનક પલટા સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. વાયુ વાવાઝોડું વેરી સિવીયર સાયલકોન સ્ટ્રોમમાં પણ પરીણમ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article