‘મહા’ની અસરના પગલે જામનગર જિલ્લામાં દોઢથી 2 ઈંચ વરસાદ, જુઓ VIDEO

|

Nov 07, 2019 | 6:50 AM

‘મહા’ વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં વર્તાઈ રહી છે. જેના પગલે જામનગરમાં કાલાવડ શહેરમાં અત્યાર સુધી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો કાલાવડના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ દોઢથી 2 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ પણ વાંચો: બોટાદ જિલ્લાના નાગનેશ ગામે આવેલી ભાદર નદીમાં પુર, જુઓ VIDEO Web Stories […]

‘મહાની અસરના પગલે જામનગર જિલ્લામાં દોઢથી 2 ઈંચ વરસાદ, જુઓ VIDEO

Follow us on

‘મહા’ વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં વર્તાઈ રહી છે. જેના પગલે જામનગરમાં કાલાવડ શહેરમાં અત્યાર સુધી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો કાલાવડના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ દોઢથી 2 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

આ પણ વાંચો: બોટાદ જિલ્લાના નાગનેશ ગામે આવેલી ભાદર નદીમાં પુર, જુઓ VIDEO

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તાલુકાના પીઠડિયા, હરિપર, બેરાજા, ખાનકોટડા, કાલમેઘડા ગામમાં વરસાદ વરસ્યો, તો ચાપરા, ખઢેરા, માટલી સહિત અનેક ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેતીના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Next Article