સુરતઃ વેડરોડ વિસ્તારમાં રિલાયન્સના પેટ્રોલપંપ પર હંગામો, ડિઝલ ઓછું અપાતું હોવાના આક્ષેપ સાથે લોકોએ કર્યો હંગામો

|

Jun 11, 2020 | 1:54 PM

સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર લોકોએ હંગામો કર્યો છે. ડિઝલ ઓછું અપાતું હોવાના આક્ષેપ સાથે લોકોએ હંગામો કર્યો છે. હંગામો ઉગ્ર બનતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને હંગામો કરતાં લોકોને શાંત પાડ્યા છે. પેટ્રોલપંપ પર ઈંધણ ઓછું મળતું હોવાની ફરિયાદ દર બીજા દિવસે સામે આવે છે તેવામાં, ઈંધણ ભરાવતી વખતે વાહનચાલકોએ કેટલીક […]

સુરતઃ વેડરોડ વિસ્તારમાં રિલાયન્સના પેટ્રોલપંપ પર હંગામો, ડિઝલ ઓછું અપાતું હોવાના આક્ષેપ સાથે લોકોએ કર્યો હંગામો

Follow us on

સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર લોકોએ હંગામો કર્યો છે. ડિઝલ ઓછું અપાતું હોવાના આક્ષેપ સાથે લોકોએ હંગામો કર્યો છે. હંગામો ઉગ્ર બનતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને હંગામો કરતાં લોકોને શાંત પાડ્યા છે. પેટ્રોલપંપ પર ઈંધણ ઓછું મળતું હોવાની ફરિયાદ દર બીજા દિવસે સામે આવે છે તેવામાં, ઈંધણ ભરાવતી વખતે વાહનચાલકોએ કેટલીક તકેદારી રાખવી પણ ખુબ જરૂરી છે. પેટ્રોલપંપના માલિક ડિજિટલ મીટર વાપરતા હોય તેવા પેટ્રોલપંપ ઉપર જવાનો આગ્રહ રાખવો જોઈએ, વધુમાં રાઉન્ડ ફીગરમાં ઈંધણ ભરાવવાથી બચવું જોઈએ કારણે રાઉન્ડ ફીગર એમાઉન્ટમાં છેતરપિંડી થવાની શક્યતા વધે છે.

આ પણ વાંચો: MD અને નિષ્ણાંત ડૉક્ટરની ભલામણ પર ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરી શકાશે: DyCM નીતિન પટેલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article