સુરત: મેકડોનાલ્ડ કંપનીના બર્ગરમાંથી નિકળ્યો વંદો, ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

|

Sep 28, 2020 | 8:49 AM

સુરતમાં મેકડોનાલ્ડ કંપનીના બર્ગરમાંથી વંદો નિકળ્યો હોવાની ઘટના સામે આવી છે. ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ગ્રાહકે સ્ટાફને જાણકારી આપી પણ સ્ટાફ દ્વારા ભૂલ સ્વિકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. દીપકમલ મોલમાં મેકડોનાલ્ડ આવેલી છે. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા […]

સુરત: મેકડોનાલ્ડ કંપનીના બર્ગરમાંથી નિકળ્યો વંદો, ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

Follow us on

સુરતમાં મેકડોનાલ્ડ કંપનીના બર્ગરમાંથી વંદો નિકળ્યો હોવાની ઘટના સામે આવી છે. ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ગ્રાહકે સ્ટાફને જાણકારી આપી પણ સ્ટાફ દ્વારા ભૂલ સ્વિકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. દીપકમલ મોલમાં મેકડોનાલ્ડ આવેલી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article