વડોદરામાં નાતાલ નિમિતે Inorbit મોલમાં ઉમટી ભીડ, અગાઉ મોલ થયો હતો સીલ

|

Dec 26, 2020 | 5:26 PM

વડોદરામાં ઇનઓરબીટ મોલમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડયા છે. મોલમાં ભીડ ઉમટતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો છે. નાતાલને લઇને મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. કોરોના નિયમોના ભંગ બદલ જ અગાઉ કાર્યવાહી કરાઇ હતી. ઇનઓરબીટ મોલને અગાઉ આ મામલે સીલ પણ કરાયો હતો. મોલ ફરી ખુલતા નિયમોના ધજાગરા ઉડયા છે. અને ફરી આ મોલ […]

વડોદરામાં નાતાલ નિમિતે Inorbit મોલમાં ઉમટી ભીડ, અગાઉ મોલ થયો હતો સીલ

Follow us on

વડોદરામાં ઇનઓરબીટ મોલમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડયા છે. મોલમાં ભીડ ઉમટતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો છે. નાતાલને લઇને મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. કોરોના નિયમોના ભંગ બદલ જ અગાઉ કાર્યવાહી કરાઇ હતી. ઇનઓરબીટ મોલને અગાઉ આ મામલે સીલ પણ કરાયો હતો. મોલ ફરી ખુલતા નિયમોના ધજાગરા ઉડયા છે. અને ફરી આ મોલ સામે કાર્યવાહી થાય તો નવાઇ નહીં.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Next Article