AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદાના નીરની સાથે ભરૂચ અને ઝધડીયામાં ઘસી આવ્યા મગર

સરદાર સરોવર નર્મદા બંધમાંથી વિપૂલમાત્રામાં છોડાયેલા પાણીની સાથે સાથે મગર પણ નર્મદા નદીમાં ઘૂસી આવ્યા છે. નર્મદા નદીના પાણી ભરૂચ અને ઝઘડીયામાં ફરી વળતા પાણીની સાથેસાથે મગર પણ ભરૂચ શહેર અને ઝઘડીયામાં ઘસી આવ્યા છે. ઝઘડીયાના નાના સાંજા ગામના ખેતરમાં નર્મદાના પાણીમાં મગર તરતો દેખાતા ખેડૂત વર્ગમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. તો ભરૂચના કોટ […]

નર્મદાના નીરની સાથે ભરૂચ અને ઝધડીયામાં ઘસી આવ્યા મગર
| Updated on: Sep 19, 2020 | 2:53 PM
Share

સરદાર સરોવર નર્મદા બંધમાંથી વિપૂલમાત્રામાં છોડાયેલા પાણીની સાથે સાથે મગર પણ નર્મદા નદીમાં ઘૂસી આવ્યા છે. નર્મદા નદીના પાણી ભરૂચ અને ઝઘડીયામાં ફરી વળતા પાણીની સાથેસાથે મગર પણ ભરૂચ શહેર અને ઝઘડીયામાં ઘસી આવ્યા છે. ઝઘડીયાના નાના સાંજા ગામના ખેતરમાં નર્મદાના પાણીમાં મગર તરતો દેખાતા ખેડૂત વર્ગમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. તો ભરૂચના કોટ વિસ્તારમાં નર્મદા નદીમાં મગર તરતો દેખાતા માછીમારોમાં પણ ચિંતા પેઠી છે. જુઓ વીડિયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">