VIDEO: જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીનો ક્રાઈમ બ્રાન્ચે મેળવ્યો કબ્જો

|

Jan 19, 2020 | 7:32 AM

સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીનો આજે ક્રાઈમ બ્રાન્ચે કબ્જો લઈ લીધો છે. ગેંગના સાગરીતોને સાથે રાખી વિશાલ ગોસ્વામીની પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યા બાદ વિશાલ ઉપર લાગેલી કલમ 268 ગૃહ વિભાગે દૂર કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ભલામણથી કલમ દૂર કરવામાં આવી છે.   Web Stories View more સરકારી બેંક […]

VIDEO: જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીનો ક્રાઈમ બ્રાન્ચે મેળવ્યો કબ્જો

Follow us on

સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીનો આજે ક્રાઈમ બ્રાન્ચે કબ્જો લઈ લીધો છે. ગેંગના સાગરીતોને સાથે રાખી વિશાલ ગોસ્વામીની પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યા બાદ વિશાલ ઉપર લાગેલી કલમ 268 ગૃહ વિભાગે દૂર કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ભલામણથી કલમ દૂર કરવામાં આવી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હાર્દિક પટેલની ધરપકડ મામલે ભાજપ પર કર્યા આક્ષેપ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article