સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત! કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO

|

Jan 08, 2020 | 8:09 AM

સુરત શહેરના ઉધના નવજીવન સર્કલ પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. USથી આવેલો પરિવાર વહેલી સવારે અમદાવાદ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત! કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO

Follow us on

સુરત શહેરના ઉધના નવજીવન સર્કલ પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. USથી આવેલો પરિવાર વહેલી સવારે અમદાવાદ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એબીવીપી કાર્યકરોએ કરેલા હુમલાના વિરોધમાં NSUI અને કૉંગ્રેસનું રાજ્યવ્યાપી પ્રદર્શન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article