કપાસમાં ગાય આધારિત ઝીરો બજેટ ખેતીથી કરી કમાલ, જુઓ VIDEO

|

Oct 21, 2019 | 7:29 AM

ગાય આધારિત ખેતી કરવાની શરૂઆત કરે ત્યારે ખેડૂતને સામે ઘણા પડકારો હોય છે. પાક ઓછો આવવો વળતર ઓછું મળવું વગેરે શંકા કુશંકાઓનો તેમને સામનો કરવો પડે છે. માત્ર એક જ ગાયના આધારે ગાયનું છાણ અને ગૌમુત્રથી કેવી રીતે ખેતી થશે એ અંગે અસમંજસ હોય છે. છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતો ગાય […]

કપાસમાં ગાય આધારિત ઝીરો બજેટ ખેતીથી કરી કમાલ, જુઓ VIDEO

Follow us on

ગાય આધારિત ખેતી કરવાની શરૂઆત કરે ત્યારે ખેડૂતને સામે ઘણા પડકારો હોય છે. પાક ઓછો આવવો વળતર ઓછું મળવું વગેરે શંકા કુશંકાઓનો તેમને સામનો કરવો પડે છે. માત્ર એક જ ગાયના આધારે ગાયનું છાણ અને ગૌમુત્રથી કેવી રીતે ખેતી થશે એ અંગે અસમંજસ હોય છે. છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે. હવે તો ગાય આધારિત ખેતી કરતા એવા ખેડૂતો છે જેમણે સાબિત કર્યું છે કે ગાય આધારિત ખેતીથી બસ ફાયદો જ ફાયદો છે. ધોરાજીનાં એવા જ એક ખેડૂતને જેમણે કપાસમાં ગાય આધારિત ખેતીથી કમાલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article