ધારાસભ્ય કે પ્રધાને વિધાનસભા સંકુલમાં કોઈને મળવા બોલાવવા નહીં, અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યો આદેશ

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે.

| Updated on: Mar 23, 2021 | 7:57 PM

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર વિધાનસભામાં પણ કોરોના વાઈરસના કેસોમાં વધારો નોંધાતા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi)એ આદેશ આપ્યો છે કે કોઈ પણ ધારાસભ્ય કે પ્રધાને વિધાનસભા સંકુલમાં કોઈને મળવા બોલાવવા નહીં. જો આજની જ વાત કરવામાં આવે તો અંદાજે 80 જેટલા લોકો અલગ અલગ પ્રધાન કે ધારાસભ્યને મળવા માટે વિધાનસભા આવ્યા હતા.

વિધાનસભામાં વધુ 3 ધારાસભ્યો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. અગાઉ પણ મુખ્યપ્રધાન સહિત ઘણા મંત્રી અને ધારાસભ્યો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે બહારના મુલાકાતીઓને વિધાનસભા ગૃહમાં ના આવવા માટેનો આદેશ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે.

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3,45,377 કેસ છે. જેમાંથી 75% સક્રિય કેસ ફક્ત 3 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે. દેશના કુલ સક્રિય કિસ્સાઓમાં મહારાષ્ટ્રનો જ 62.71% હિસ્સો છે. કેરળમાં 7.06% અને પંજાબમાં 5.39% સક્રિય કેસ છે.

આ પણ વાંચો: કોરોનાનો ભય : દેશમાં કોરોના ડબલિંગ સમય ગાળો 504 દિવસથી ઘટીને 202 દિવસ થયો

Follow Us:
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
g clip-path="url(#clip0_868_265)">