AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: રાજકોટમાં કોરોના કહેર વચ્ચે શિક્ષકો ઘરે ઘરે જઈ કરશે સર્વે

રાજકોટમાં કોરોના કહેર વચ્ચે શિક્ષકો ઘરે ઘરે જઈ સર્વે કરશે. એક વોર્ડમાં આશરે 30 જેટલા શિક્ષકો દ્વારા આરોગ્યને લઈ સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કલેક્ટરે 222 માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો જાહેર કર્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને […]

VIDEO: રાજકોટમાં કોરોના કહેર વચ્ચે શિક્ષકો ઘરે ઘરે જઈ કરશે સર્વે
| Updated on: Sep 05, 2020 | 6:49 AM
Share

રાજકોટમાં કોરોના કહેર વચ્ચે શિક્ષકો ઘરે ઘરે જઈ સર્વે કરશે. એક વોર્ડમાં આશરે 30 જેટલા શિક્ષકો દ્વારા આરોગ્યને લઈ સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કલેક્ટરે 222 માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો જાહેર કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">