અમદાવાદ: કો-વેક્સિન લેનાર વોલન્ટિયર્સે આપ્યા રાહતના સમાચાર, વેક્સિન લેવાથી કોઈ આડઅસર નહીં

|

Dec 09, 2020 | 8:35 PM

અમદાવાદમાં કો-વેક્સિન લેનાર વોલન્ટિયર્સે રાહતના સમાચાર આપ્યા છે. ભારત બાયોટેકની કો-વેક્સિન લીધાને 10થી 15 દિવસ થયા પણ કોઈ આડઅસર થઈ નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં કો-વેક્સિનના ટ્રાયલને 15 દિવસ પૂર્ણ થયા છે. અત્યાર સુધી 200 વોલન્ટિયર્સ વેક્સિન લઈ ચૂક્યા છે. શરૂના તબક્કામાં 500 વોલન્ટિયર્સને વેક્સિન આપવાનો પ્લાન છે.   Web Stories View more સવારે વાસી મોઢે […]

અમદાવાદ: કો-વેક્સિન લેનાર વોલન્ટિયર્સે આપ્યા રાહતના સમાચાર, વેક્સિન લેવાથી કોઈ આડઅસર નહીં

Follow us on

અમદાવાદમાં કો-વેક્સિન લેનાર વોલન્ટિયર્સે રાહતના સમાચાર આપ્યા છે. ભારત બાયોટેકની કો-વેક્સિન લીધાને 10થી 15 દિવસ થયા પણ કોઈ આડઅસર થઈ નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં કો-વેક્સિનના ટ્રાયલને 15 દિવસ પૂર્ણ થયા છે. અત્યાર સુધી 200 વોલન્ટિયર્સ વેક્સિન લઈ ચૂક્યા છે. શરૂના તબક્કામાં 500 વોલન્ટિયર્સને વેક્સિન આપવાનો પ્લાન છે.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં સિંહોના અકાળે મોતનો મામલો, PILના અરજદાર અને વકીલ શું કહે છે સાંભળો વિડિયોમાં

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article