ધનજી ઔડ ઉર્ફે ઢબુડી માની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી, ગાંધીનગર પોલીસ કરી શકે છે કાર્યવાહી

|

Sep 09, 2019 | 5:43 PM

ધનજી ઔડ ઉર્ફે ઠબુડી માની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પેથાપુર કોર્ટમાં ધનજી ઔડે કરેલી આગોતરા જામીનની અરજી રદ થઈ છે અને તે પછી ગાંધીનગર પોલીસ ધનજીની શોધમાં લાગી ગયી છે. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ […]

ધનજી ઔડ ઉર્ફે ઢબુડી માની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી, ગાંધીનગર પોલીસ કરી શકે છે કાર્યવાહી

Follow us on

ધનજી ઔડ ઉર્ફે ઠબુડી માની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પેથાપુર કોર્ટમાં ધનજી ઔડે કરેલી આગોતરા જામીનની અરજી રદ થઈ છે અને તે પછી ગાંધીનગર પોલીસ ધનજીની શોધમાં લાગી ગયી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : ઢબૂડી માતાની ઢોંગીલીલાનો ફૂટ્યો ભાંડો! ધર્મના નામે ધતિંગ! જુઓ VIDEO

એવી જાણકારી મળી રહી છે કે ધનજી ઔડને એક નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ પણ તે હાજર નહીં થાય તો પોલીસ તેને ઝડપી લેશે. ધનજી ઔડે થોડાં દિવસ એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયો ભારે વાઈરલ પણ થયો હતો. જે બાબતે પણ ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય પોલીસને તપાસમાં સહકાર ન આપવા અને અંધશ્રધ્ધા ફેલાવવાને લઈને પણ ધનજી ઔડ પર કાર્યવાહી થઈ શકે છે. જામીન રદ થયા બાદ હવે પોલીસ ગમે ત્યારે ધનજી ઔડને શોધીને તેની ધરપકડ કરી શકે તેમ છે.  ગઢડાના ભીખાભાઈ માણીયાએ કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયું હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી. ભીખાભાઈના દીકરાનું 11 માર્ચ, 2016ના રોજ કેન્સરથી મોત થયું હતું.

ધનજી ઓડે દાવો કર્યો હતો કે, દવા બંધ કરી દો, તેના આશિર્વાદથી કેન્સર મટી જશે. બાદમાં દીકરાનું મૃત્યું થયું હતું.  મૃત્યુના 3 વર્ષ બાદ ફરિયાદ નોંધાવાઈ છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આમ કેસમાં પણ પોલીસ ધનજીને શોધી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article