હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર, બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેરસભાનું આયોજન!

|

Feb 19, 2020 | 11:36 AM

હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ અમદાવાદના બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેર સભાનું આયોજન કરવા મુદ્દે કાર્યવાહી છે. હાર્દિક પટેલ વિરુદ્ધ મિરઝાપુર ગ્રામ્પ કોર્ટે બિન જામીન વોરંટ જાહેર કર્યું છે. મહત્વની વાત છે કે, છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો નથી. જેને લઈ કોર્ટે હવે કાનૂની કાર્યવાહી કરી […]

હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર, બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેરસભાનું આયોજન!

Follow us on

હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ અમદાવાદના બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેર સભાનું આયોજન કરવા મુદ્દે કાર્યવાહી છે. હાર્દિક પટેલ વિરુદ્ધ મિરઝાપુર ગ્રામ્પ કોર્ટે બિન જામીન વોરંટ જાહેર કર્યું છે. મહત્વની વાત છે કે, છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો નથી. જેને લઈ કોર્ટે હવે કાનૂની કાર્યવાહી કરી છે. જો કે, થોડા દિવસો પહેલ હાર્દિકના પત્ની કિંજલ પટેલે પણ હાર્દિક ગુમ હોવાની ચિંતા જાહેર કરી હતી. હાર્દિક પટેલ લાંબા સમયથી ઘરે પહોંચ્યો નથી.

આ પણ વાંચોઃ ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article