કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર, કપાસની વીણી માટેનું ખેડૂતે બનાવ્યું મશીન, જુઓ આ VIDEO

|

Jun 08, 2019 | 7:34 AM

  મિત્રો ખેતી કરતા સમયે પડકાર તો ઘણા આવે પણ આ પડકારને પહોંચી વળવાની ત્રેવડ આપણા ધરતીપુત્રોમાં હોય જ છે. આધુનિક ટેકનોલોજી સાથે પોતાની કોઠાસુઝનો ઉપયોગ કરીને આ ધરતીપુત્રો અનોખુ સર્જન કરે છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની […]

કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર, કપાસની વીણી માટેનું ખેડૂતે બનાવ્યું મશીન, જુઓ આ VIDEO

Follow us on

 

મિત્રો ખેતી કરતા સમયે પડકાર તો ઘણા આવે પણ આ પડકારને પહોંચી વળવાની ત્રેવડ આપણા ધરતીપુત્રોમાં હોય જ છે. આધુનિક ટેકનોલોજી સાથે પોતાની કોઠાસુઝનો ઉપયોગ કરીને આ ધરતીપુત્રો અનોખુ સર્જન કરે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

TV9 Gujarati

આ પણ વાંચો: ગુજરાતની કઈ APMCમાં ઘઉં વેચાયા સૌથી મોંધા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

ચાલો મળીએ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના એરવાડા ગામનાં ખેડૂત નટુભાઇએ એવું મશીન બનાવ્યું કે તેની ઉપયોગીતાને કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારે તેમને એવોર્ડથી નવાજ્યા. તેમને માનદ પ્રોફેસરની પદવી પણ મળી છે. તો ચાલો મળીએ નટુભાઇને અને જોઇએ કેવી છે તેમની આ ક્રાંતિકારી શોધ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article