કપાસના ભાવ મામલે ખેડૂતોનો માર્કેટીંગ યાર્ડમાં હોબાળો, જુઓ VIDEO

|

Sep 23, 2019 | 8:08 AM

મોરબીના હળવદ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. કપાસના ભાવ મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ ખેડૂતોએ મોટી સંખ્યામાં હોબાળો મચાવ્યો હતો. જોકે ખેડૂતોના હોબાળાના પગલે માર્કેટીંગ યાર્ડમાં આજના દિવસની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની […]

કપાસના ભાવ મામલે ખેડૂતોનો માર્કેટીંગ યાર્ડમાં હોબાળો, જુઓ VIDEO

Follow us on

મોરબીના હળવદ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. કપાસના ભાવ મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ ખેડૂતોએ મોટી સંખ્યામાં હોબાળો મચાવ્યો હતો. જોકે ખેડૂતોના હોબાળાના પગલે માર્કેટીંગ યાર્ડમાં આજના દિવસની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: હીરા ઉદ્યોગની મંદીએ લીધો રત્નકલાકારનો ભોગ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article