અમદાવાદ: ગેરકાયદે બાંધકામ પર તંત્રનો હથોડો, કુબેરનગર અને નવરંગપુરામાં ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યા બુલડોઝર

|

Oct 23, 2020 | 6:01 PM

અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે તંત્રએ લાલ આંખ કરેલી છે. છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ જગ્યાએ ઉભા થયેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યા છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે બુલડોઝર ફેરવ્યું. કોર્પોરેશનની ટીમે ગેરકાયદે દબાણ દૂર કર્યું, તો આવી રીતે AMCએ નવરંગપુરામાં આવેલ ગોલ્ડ લીફ બિલ્ડીંગનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પડાયું. આ પણ વાંચો: આવતીકાલે […]

અમદાવાદ: ગેરકાયદે બાંધકામ પર તંત્રનો હથોડો, કુબેરનગર અને નવરંગપુરામાં ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યા બુલડોઝર

Follow us on

અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે તંત્રએ લાલ આંખ કરેલી છે. છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ જગ્યાએ ઉભા થયેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યા છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે બુલડોઝર ફેરવ્યું. કોર્પોરેશનની ટીમે ગેરકાયદે દબાણ દૂર કર્યું, તો આવી રીતે AMCએ નવરંગપુરામાં આવેલ ગોલ્ડ લીફ બિલ્ડીંગનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પડાયું.

આ પણ વાંચો: આવતીકાલે ગિરનાર રોપ વેનું PM મોદી કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, એશિયાના સૌથી લાંબા રોપ વેનો નજારો જોવાલાયક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article