અમદાવાદમાં PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત મુલાકાતને લઈ કોર્પોરેશન કાર્યરત

|

Feb 10, 2020 | 1:18 PM

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશનરે રસ્તા, પાર્કિંગ, બસ, લાઈટિંગ, પીવાના પાણી, ટોઈલેટ વાન સહિતની જવાબદારી નિશ્ચિત કરી છે. આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લામાં ઉત્પાદનથી વધુ તુવેરની ટેકાના ભાવે ખરીદી થઈ હોવાનો કિસાન કોંગ્રેસ સેલનો આક્ષેપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને વિવિધ જવાબદારી […]

અમદાવાદમાં PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત મુલાકાતને લઈ કોર્પોરેશન કાર્યરત

Follow us on

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશનરે રસ્તા, પાર્કિંગ, બસ, લાઈટિંગ, પીવાના પાણી, ટોઈલેટ વાન સહિતની જવાબદારી નિશ્ચિત કરી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લામાં ઉત્પાદનથી વધુ તુવેરની ટેકાના ભાવે ખરીદી થઈ હોવાનો કિસાન કોંગ્રેસ સેલનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને વિવિધ જવાબદારી સોંપીને કોઈ ખામી ન રહી જાય તે માટે કામે લગાવવામાં આવ્યા છે. આ પરિપત્રમાં મોદી-ટ્રમ્પની મુલાકાતની તારીખનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ તંત્ર મુલાકાતને ભવ્ય બનાવવાની તૈયારીઓમાં અત્યારથી જ લાગી ગયું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article