સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવતા લોકો ચેતી જજો! થઈ શકે છે તમારી ધરપકડ

|

Apr 02, 2020 | 1:26 PM

નવસારીમાં વોટ્સઅપ ગ્રુપમાં ખોટી માહિતી વાયરલ કરવી એક શખ્સને મોંઘી પડી છે. દશેરા ટેકટી ગ્રુપ નામના વોટ્સઅપ ગ્રુપમાં કોઈ ચોક્કસ જાતિ દ્વારા કોરોના ફેલાય રહ્યો છે તેવો મેસેજ ફરતો કર્યો હતો. નવસારી ટાઉન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ઉમાકાંત રાઠોડ અને રતિલાલ પટેલની ધરપકડ કરી છે. આ મામલે નવસારી ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી 2 લોકોની […]

સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવતા લોકો ચેતી જજો! થઈ શકે છે તમારી ધરપકડ

Follow us on

નવસારીમાં વોટ્સઅપ ગ્રુપમાં ખોટી માહિતી વાયરલ કરવી એક શખ્સને મોંઘી પડી છે. દશેરા ટેકટી ગ્રુપ નામના વોટ્સઅપ ગ્રુપમાં કોઈ ચોક્કસ જાતિ દ્વારા કોરોના ફેલાય રહ્યો છે તેવો મેસેજ ફરતો કર્યો હતો. નવસારી ટાઉન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ઉમાકાંત રાઠોડ અને રતિલાલ પટેલની ધરપકડ કરી છે. આ મામલે નવસારી ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી 2 લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: નવસારી: સાસંદ સી. આર. પાટીલના કાર્યાલયનો વીડિયો વાયરલ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article