અમદાવાદઃ SVP હોસ્પિટલનો વીડિયો વાયરલ, એક સાથે સંખ્યાબંધ એમ્બ્યુલન્સની લાગી કતારો

|

Nov 17, 2020 | 5:24 PM

અમદાવાદની SVP હોસ્પિટલની મનમાનીનો વધુ એક કિસ્સો સામે આવ્યો અને SVP હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. એક સાથે સંખ્યાબંધ એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી હતી અને 108ના પાયલોટ અને દર્દીઓ પરેશાન થયા હતા. હોસ્પિટલમાં દર્દીને દાખલ પણ નથી કરતાં અને રીફર પણ કરતાં નથી. આ ઉપરાંત કલાકો સુધી એમ્બ્યુલન્સને ઉભી રાખવાની ફરિયાદો પણ થઈ છે. કોર્પોરેશનના […]

અમદાવાદઃ SVP હોસ્પિટલનો વીડિયો વાયરલ, એક સાથે સંખ્યાબંધ એમ્બ્યુલન્સની લાગી કતારો

Follow us on

અમદાવાદની SVP હોસ્પિટલની મનમાનીનો વધુ એક કિસ્સો સામે આવ્યો અને SVP હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. એક સાથે સંખ્યાબંધ એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી હતી અને 108ના પાયલોટ અને દર્દીઓ પરેશાન થયા હતા. હોસ્પિટલમાં દર્દીને દાખલ પણ નથી કરતાં અને રીફર પણ કરતાં નથી. આ ઉપરાંત કલાકો સુધી એમ્બ્યુલન્સને ઉભી રાખવાની ફરિયાદો પણ થઈ છે. કોર્પોરેશનના અધિકારીઓનો હોસ્પિટલમાં સુપરવિઝનનો અભાવ જોવા મળી રહ્યો છે અને માત્ર ઓળખીતા અને વગદાર લોકોને જ એડમિશન અપાય છે.

આ પણ વાંચો: CLOSING BELL : સેન્સેક્સ અને નિફટીમાં ૦.૭ ટકાની વૃદ્ધિ સાથે BSE માં માર્કેટ કેપ ઐતિહાસિક 170 લાખ કરોડને સ્પર્શી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article