VIDEO:આંતર જિલ્લામાં અવર-જવર કરી શકાશે, હાલ ખાનગી બસોને જ અપાશે મંજૂરી

|

May 05, 2020 | 8:49 AM

રાજ્યભરમાંથી અનેક લોકો પોતાના વતન જવા માટે તલપાપડ છે. ત્યારે રાજ્ય સરકારે તેમના માટે રાહતના સમાચાર આપ્યા છે. અલગ અલગ જિલ્લાના લોકોએ વતન જવા દેવા માટેની માંગ કરી હતી. જેને પગલે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે આંતર જિલ્લા ખાનગી બસ સેવા શરૂ કરાશે. સુરતમાં કલેક્ટર, પ્રધાન અને અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. ત્યારબાદ કેબિનેટ […]

VIDEO:આંતર જિલ્લામાં અવર-જવર કરી શકાશે, હાલ ખાનગી બસોને જ અપાશે મંજૂરી

Follow us on

રાજ્યભરમાંથી અનેક લોકો પોતાના વતન જવા માટે તલપાપડ છે. ત્યારે રાજ્ય સરકારે તેમના માટે રાહતના સમાચાર આપ્યા છે. અલગ અલગ જિલ્લાના લોકોએ વતન જવા દેવા માટેની માંગ કરી હતી. જેને પગલે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે આંતર જિલ્લા ખાનગી બસ સેવા શરૂ કરાશે. સુરતમાં કલેક્ટર, પ્રધાન અને અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. ત્યારબાદ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ જાહેરાત કરી હતી કે આંતર જિલ્લામાં અવર-જવર કરી શકાશે. જેના માટે કલેક્ટરની ઓનલાઈન મંજૂરી લેવી પડશે. અવર-જવર માટે હાલ ખાનગી બસોને જ મંજૂરી અપાઈ છે. આવતીકાલથી અરજી કરી શકાશે અને ત્યારબાદ મંજૂરી લઈને વતન જઈ શકાશે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ભાઈપુરા વિસ્તારમાં એકસાથે 19 કેસ કોરોના પોઝિટિવ

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article